Skip to main content
Settings Settings for Dark

વિશ્વ બેડમિન્ટન:એચ.એસ.પ્રણોય અને લક્ષ્ય સેન ફાઈનલમાં

Live TV

X
  • વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં એચ.એસ.પ્રણોય અને લક્ષ્ય સેન પુરૂષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા છે.16માં રાઉન્ડમાં લક્ષ્ય સેન અને પ્રણોય એકબીજા સામે મુકાબલો કરશે.ગઈકાલની મેચમાં એચ.એસ.પ્રણોયે કેન્ટો મોમોટાને 21-17,21-10થી હરાવ્યો.તથા લક્ષ્યસેને સ્પેનના લુઈસ પેનાલવેરને 21-17,21-10થી હાર આપી.મેન્સ ડબલ્સમાં એમ.આર.અર્જુન અને ધ્રુવ કપિલાની જોડી પણ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી છે.આજે તેમનો મુકાબલો સિંગાપોરની જોડી સામે થશે.ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રાનકીરેડ્ડીની જોડી ગુટેમાલની જોડીને હરાવી 16માં રાઉન્ડમાં પ્રવેશી છે.આજે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં તેમનો મુકાબલો ડેનમાર્કની જોડી સાથે હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply