Skip to main content
Settings Settings for Dark

એશિયા મિક્સ્ડ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં આજે ભારત અને ચીન વચ્ચે મુકાબલો થશે

Live TV

X
  • એશિયામિક્સ્ડ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપની સેમી ફાઇનલમાં આજે ભારત અને ચીન વચ્ચેમુકાબલો થશે. ગઇકાલે ભારતીય ટીમે હોંગકોંગને 3-2થી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશકર્યો છે. હોંગકોંગ સામે પ્રથમ બે મેચ હાર્યા બાદ ભારતે વળતી લડત આપી હતી. ધ્રુવકપિલા અને ચિરાગ શેટ્ટીની પુરુષોની ડબલ્સ જોડી અને મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ 2મેચ જીતીને સ્કોરની બરાબરી કરી. નિર્ણાયક મુકાબલામાં, ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે ત્સયાઉ એનજી અને વિંગ યુંગ એનજીને 21-13, 21-12થી હરાવીને મહિલા ડબલ્સ મેચ જીતી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply