બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચનો આજે બીજા દિવસ
Live TV
-
બોર્ડર-ગાવસ્કરટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ભારત તેની પ્રથમ દાવમાં 21 રનથી આગળરમશે. ગઇકાલે મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા ર૬૩ રને ઓલ આઉટ થયું હતું. પ્રથમદિવસના અંતે ભારતે વિના વિકેટે ર૧ રન કર્યા હતા. ભારત તરફથી શામીએ ચાર વિકેટજ્યારે જાડેજા અને અશ્વિને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ અગાઉ, ઓસ્ટ્રેલીયાના સુકાની પેટ કમિન્સે ટોસજીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
