Skip to main content
Settings Settings for Dark

ઑસ્ટ્રિયાની ટીમ યુરો કપના નોકઆઉટ સ્ટેજમાં પહેલીવાર પોતાની જગ્યા બનાવવામાં સફળ

Live TV

X
  • ઑસ્ટ્રિયાની ટીમ યુરો કપના નોકઆઉટ સ્ટેજમાં પહેલીવાર પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે.. ઓસ્ટ્રિયાએ યુક્રેનને 1-0થી હરાવીને જીત હાંસલ કરી હતી.

    ઑસ્ટ્રિયાની ટીમ યુરો કપના નોકઆઉટ સ્ટેજમાં પહેલીવાર પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે. ઓસ્ટ્રિયાએ યુક્રેનને 1-0થી હરાવીને જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રિયાની ટીમનો હવે અંતિમ 16માં ઇટલીની ટીમ સામે સામનો થશે. ઑસ્ટ્રિયાએ યુક્રેન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ઑસ્ટ્રિયા તરફથી એકમાત્ર ગોલ, રમતની 21મી મિનિટે ક્રિસ્ટોફ બૌમગાર્ટનરે કર્યો હતો. મહત્વનુ છે કે યુરો કપમાં યુક્રેનની ભલે હાર થઇ તેમ છતાં યુક્રેન  નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે હરોળમાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply