Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે ખેલો ઈન્ડિયા દસ કા દમ સ્પર્ધાનું કર્યુ ઉદ્ઘાટન

Live TV

X
  • યુવા બાબતો અને રમતગમતમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે નવીદિલ્હીમાં ખેલો ઈન્ડિયા દસ કા દમ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતુ કે, જ્યારે મહિલા સશક્તિકરણનીવાત આવે છે, ત્યારે રમતગમત એક એવું ક્ષેત્ર છે જ્યાં મહિલાઓએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેમણે દેશની દીકરીઓ પર ગર્વ વ્યક્ત કર્યો જેમણે વિશ્વમાં શ્રેષ્ઠદેખાવ કર્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલાદિવસની ઉજવણીના ભાગ રૂપે  યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાંઆવ્યું છે જે આ સ્પર્ધા 31 માર્ચ સુધી ચાલશે. દેશભરની 15 હજારથી વધુ મહિલા એથ્લેટ્સો 10થી વધુ રમતોમાં ભાગ લેશે. આ સ્પર્ધાનો હેતુ રાષ્ટ્રીય અથવા રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ નહીં લઈ શકેલી એથ્લેટોને તક આપવાનો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply