Skip to main content
Settings Settings for Dark

કોમનવેલ્થ ગેમ્સ 2022 ભારતે જીત્યા કુલ 13 ચંદ્રક; 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ.

Live TV

X
  • બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022: પુરુષોની ટેબલ ટેનિસ ટીમે ભારતનો પાંચમો ગોલ્ડ જીત્યો તે સાથે ભારતીય લૉન બાઉલ્સ ટીમે મહિલા ફોર્સ ઇવેન્ટમાં ઐતિહાસિક ગોલ્ડ જીત્યો,વેઈટલિફ્ટર વિકાસ ઠાકુર અને બેડમિન્ટન મિક્સ્ડ ટીમે એક-એક સિલ્વર ઉમેરીને ભારતના પાંચ દિવસ દરમિયાન ભારતે જીત્યા કુલ 13 ચંદ્રક; 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ.
     
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ જી. સાથિયાન, હરમીત દેસાઈ, શરત કમલ અને સાનિલ શેટ્ટીને અભિનંદન પાઠવ્યા. ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;"ટેબલ ટેનિસમાં સારા સમાચાર! જી.સાથિયાન,હરમીત દેસાઈ, શરત કમલ અને સાનિલ શેટ્ટીની ગતિશીલ ટીમને CWGમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન. આ ટીમે ઉચ્ચ માપદંડો સ્થાપિત કર્યા છે, પછી તે કૌશલ્ય હોય કે નિશ્ચયમાં. શુભેચ્છાઓ તેમના ભાવિ પ્રયાસો માટે."

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply