ક્રિકેટ: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની સ્થિતિ મજબૂત
Live TV
-
ઇંગ્લેન્ડના લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ઇંગ્લેન્ડ - ન્યૂઝીલેન્ડ 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં આજે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈંનિંગ સમાપ્ત થઈ હતી. ન્યૂઝીલેન્ડ 378 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોનવે એ શાનદાર 200 રન ફટકાર્યા હતા અને ઇંગ્લેન્ડ તરફથી રોબિન્સને 4 વિકેટ ઝડપી હતી. હાલ ટી બ્રેક પર ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડે 2 વિકેટ ગુમાવી 25 કર્યા હતા. ન્યૂઝીલેન્ડ બે ટેસ્ટની શ્રેણી પછી ભારત વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે.
