Skip to main content
Settings Settings for Dark

વરસાદના વિઘ્ન પછી ન્યૂઝીલેન્ડની સ્થિતિ મજબૂત

Live TV

X
  • ન્યૂઝીલેન્ડ બે ટેસ્ટની શ્રેણી પછી ભારત વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે જે 18 જૂનથી રમાશે

    ઇંગ્લેન્ડના લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ઇંગ્લેન્ડ- ન્યૂઝીલેન્ડ 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચોથા દિલસે લંચ બ્રેકના સમયે ઇંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવી 164 રન કર્યા હતા આમ તે ન્યૂઝીલેન્ડથી 214 રન પાછળ છે. કપ્તાન રુટ 42 કરી આઉટ થયો હતો અને રોરી બર્ન્સ  હાલ 72 રન પર નોટ આઉટ છે. ન્યૂઝીલેન્ડ તેની પ્રથમ ઈંનિંગમાં  378 રન કરી ઓલઆઉટ થઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોનવે એ શાનદાર 200 રન ફટકાર્યા હતા અને ઇંગ્લેન્ડ તરફથી રોબિન્સને 4 વિકેટ ઝડપી હતી. વરસાદના લીધે ટેસ્ટનો ત્રીજો દિવસ ધોવાઇ ગયો હતો. ન્યૂઝીલેન્ડ બે ટેસ્ટની શ્રેણી પછી ભારત વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે જે 18 જૂનથી રમાશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply