Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ: ઓસ્ટ્રેલિયાની ભારત સામે 5 વિકેટથી જીત

Live TV

X
  • ભારત-ઓસ્ટ્રેલિયા મહિલાઓની બીજી એકદિવસીયમાં એક રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી જીત મેળવી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતે 7 વિકેટ ગુમાવી 274 રન કર્યા હતા. સ્મ્રિતિ મંધાનાએ સર્વાધિક 86 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી તાહલિયા મેકગ્રાથે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કર્યો હતો. મેચનો પરિણામ અંતિમ બૉલ પર આવ્યો હતો. બેથ મૂનીએ શાનદાર 125* રન કર્યા હતા અને તાહલિયા મેકગ્રાથે 74 રન કર્યા હતા. બેથ મૂનીને પ્લેયર ઓફ ધ મેચ એવાર્ડ એનાયત કરાયો હતો. ત્રણ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 2-0 ની અજય સરસાઇ મેળવી લીધી છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટથી જીત મેળવી હતી. અંતિમ અને ત્રીજી વન-ડે 26મી સપ્ટેમ્બરે રમાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply