Skip to main content
Settings Settings for Dark

ખેલજગતના મહાકુંભ ટોકિયો ઓલિમ્પિકનો આજે સમાપન સમારંભ

Live TV

X
  • ખેલજગતના મહાકુંભ ટોકિયો ઓલિમ્પિકનો આજે સમાપન સમારંભ છે. સમાપન સમારંભ પહેલાં ઓલિમ્પિકમાં કેટલીક ફાઇનલ મેચનું આયોજન થઇ રહ્યું છે. ભારતીય સમય મુજબ સાંજે સાડાચાર વાગે સમાપન સમારંભ શરૂ થશે. સમાપન સમારંભ સમયે ત્રિરંગા સાથે બજગંર પુનિયા  ભારતીય ખેલાડીઓનું નેતૃત્વ કરશે. આજે ભારતનો કોઇ મુકાબલો નથી. આ પછી  ટોકિયોમાં જ 24 ઓગસ્ટથી માંડીને પાંચ સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક સ્પર્ધાનું આયોજન થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply