Skip to main content
Settings Settings for Dark

દેશને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

Live TV

X
  • દેશને ભાલા ફેંક રમતમાં ગોલ્ડ મેડૅલ અપાવનાર નીરજ ચોપડાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

    ટોક્યો ખાતે ચાલી રહેલા ઓલિમ્પિકની એથ્લેટિક્સમાં ભાલા ફેંક રમતમાં ભારતને સૌ પ્રથમ ગોલ્ડ અપાવનાર નીરજ ચોપડાને રાજયના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ ખેલને વિશેષ મહત્વ આપીને દેશના રમતવીરોને તેમની પ્રતિભા ઉજાગર કરી શકે તેવુ પ્રોત્સાહક વાતાવરણ પેદા કર્યુ છે  તેના પગલે વૈશ્વિક  એથ્લેટિક્સમાં દેશના રમતવીરો સારૂ પ્રદર્શન કરી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply