Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ બજરંગ પુનિયાને કુસ્તીમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રીએ બજરંગ પુનિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  બજરંગ પુનિયાને ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કાંસ્ય પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; "#Tokyo2020ના આનંદદાયક સમાચાર! @BajrangPunia અદભૂત લડત. તમારી સિદ્ધિ માટે તમને અભિનંદન, જે દરેક ભારતીયને ગર્વ અને આનંદ આપે છે."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply