Skip to main content
Settings Settings for Dark

ખો-ખો ટુર્નામેન્ટમાં ઓડિશા જુગરનોટ્સે ગુજરાત જાયન્ટ્સને 57-43થી હરાવી ફાઇનલમાં

Live TV

X
  • પુણેના છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રથમ અલ્ટીમેટ ખો-ખો ટુર્નામેન્ટમાં, ઓડિશા જુગરનોટ્સે ગુજરાત જાયન્ટ્સને 57-43થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેમજ તેલુગુ વોરિયર્સે ચેન્નાઈ ક્વિક ગન્સને 61-43થી હરાવ્યું હતું. પુણેમાં 14 પોઈન્ટની હાર છતાં ગુજરાત જાયન્ટ્સ પાસે ફાઇનલમાં પહોંચવાની હજી તક છે. ગુજરાત જાયન્ટ્સ તેલુગુ વોરિયર્સ સામે ટકરાશે. રવિવારે ઓડિશા જગરનોટ્સ અને ક્વોલિફાયર 2 ની વિજેતા ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply