Skip to main content
Settings Settings for Dark

જાણો, ભારતના ક્યાં ખેલાડીઓ રમશે વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં ?

Live TV

X
  • ભારતના પી.વિ.સિંધુ, કિદામ્બી શ્રીકાંત, એચ. એસ. પ્રણોય અને લક્ષ્ય સેન સ્પેનના હુએલવા ખાતે ચાલી રહેલી વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાની આજે રમાનારી ક્વાર્ટર ફાઈનલમાં રમશે.

    ગત વર્ષની વિજેતા પી.વિ.સિંધુ આજની ક્વાર્ટર ફાઈનલમાં વિશ્વમાં ટોચનો ક્રમાંક ધરાવનારી ચીની તાઇપેઈની તાઈ ઝૂ યિંગ સાથે રમશે. એવી જ રીતે કિદામ્બી શ્રીકાંત અને નેધરલેન્ડના માર્ક કેલીજોવ સામે એચ.એસ. પ્રણોય સિંગાપોરના લોહ કિન યું સામે, જયારે લક્ષ્ય સેન ચીનના ઝાઓ જુન પેંગ સામે રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply