Skip to main content
Settings Settings for Dark

રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ખેલો ઈન્ડિયા અંડર-21 મહિલા હોકી લીગનું ઉદ્ધાટન કર્યું

Live TV

X
  • કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આજે દિલ્હનાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ખેલો ઈન્ડિયા અંડર-21 મહિલા હોકી લીગનું ઉદ્ધાટન કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત રાજ્યમંત્રી નિશીત પ્રમાણીક અને ભારતીય ઓલિમ્પિક સંધનાં અધ્યક્ષ નરેન્દ્ર બત્રા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

    ખેલો ઈન્ડિયા સ્પર્ધા 15 થી 21 ડિસેમ્બર સુધી યોજાશે. જેમાં 24 ટીમો ભાગ લેશે અને 42 મેચ રમાશે. આ પહેલનો હેતુ મહિલાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને દેશમાં રમતગમતની સંસ્કૃતિને વધારો આપવાનો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply