Skip to main content
Settings Settings for Dark

જામનગર આગામી ત્રિ- દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે

Live TV

X
  • જામનગરમાં ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિએશન તથા જીએસટીટીએ દ્વારા પ્રથમ મેજર રેંકિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં આગામી તારીખ 24, 25 અને 26 ના રોજ મહાનગર પાલિકના સ્પોર્ટ્સ સંકૂલ ખાતે  ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાનાર છે આ અંગે આયોજકો દ્વારા માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યસ્તરના રમતવીરોની પસંદગી થાય અને તેઓ આગળ આવે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.. મહત્વપૂર્ણ છે કે, આ ટૂર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી 225 થી 250 જેટલા સ્પર્ધકો ભાગ લેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply