Skip to main content
Settings Settings for Dark

મહીસાગર, યુવા ખેલાડી બન્યો રાષ્ટ્રીય કક્ષા કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક વિજેતા

Live TV

X
  • કેન્દ્ર અને રાજ્ય સરકારની રમતગમત ક્ષેત્રે ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા શરૂ કરવામાં આવેલા પ્રેરક અને માર્ગદર્શક કાર્યક્રમો ખેલ મહાકુંભ, ખેલો ઈન્ડિયા અને ફીટ ઈન્ડિયાની ફળશ્રુતિરૂપે સારા પરિણામો મળી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના યુવાને રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવીને ગૌરવ વધાર્યું છે. ધ એસોસિએશન ફોર ટ્રેડીશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટસ દ્વારા નડિયાદ ખાતે ઓપન નેશનલ ચેમ્પિયનશીપ- ૨૦૨૧ યોજાઇ હતી. 

    ઓપન નેશનલ ચેમ્પિયનશીપ- ૨૦૨૧ માં  ખાનપુર તાલુકાના નરોડા ગામના યુવાન હર્ષ વિનોદભાઈ પટેલે કુસ્તી 86 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ ચંદ્રક મેળવી મહીસાગર જિલ્લા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હર્ષની આ સિધ્ધિ બદલ પરિવાર, કોલેજ સહિત નિયમિત સાથે પ્રેક્ટિસ કરનારા સાથી ખેલાડીઓમાં ઉત્સાહનુ વાતાવરણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply