Skip to main content
Settings Settings for Dark

ટી-20 વિશ્વકપ 2022ની ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાઈ રહેલી ટી-20 વિશ્વકપ 2022ની ફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડે 19મી ઓવરના અંતિમ બોલે પાંચ વિકેટથી જીત મેળવીને ટાઇટલ હાંસલ કર્યું છે. પાકિસ્તાનને હરાવીને ઇંગલેન્ડ બીજી વાર વિશ્વ કપ વિજેતા બન્યું. ઇંગલેન્ડે 5 વિકેટે 138 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડનો ઓપનર જોસ બટલર વ્યક્તિગત 26 રને આઉટ થયા બાદ બેનસ્ટોકે બાજી સંભાળી હતી. હેરીબ્રુક અને મોઈન અલીએ સારું પ્રદર્શન કર્યું હતું. અંતે 19મી ઓવરના અંતિમ બોલે ટાઇટલ જીત્યુ હતું. સેમ ક્યુરનને મેન ઓફ ધ મેચ અને સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply