Skip to main content
Settings Settings for Dark

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન યથાવત્

Live TV

X
  • બેડમિન્ટન ખેલાડી સુહાસ સલવાઇએ મેન્સ સિંગલ્સમાં જર્મનીના ખેલાડીને આપી માત

    ટોક્યો પેરાલમ્પિકમાં ભારતના રાહુલ ઝાખડે  p-3 મિશ્રિત 25 મીટર પિસ્ટલ ફાઇનલમાં 5મું સ્થાન મેળવ્યું છે. રાહુલે ક્વોલિફિકેશનના બંને રાઉન્ડ બાદ બીજો ક્રમ મેળવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તો  કૈનો સ્પ્રિંટની  સેમીફાઇનલમાં  ભારતની પ્રાચી જાદવે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.તો બેડમિન્ટનની સિંગલ્સમાં  ભારતના સુહાસ એલ વાઇએ સરળ જીત સાથે શરૂઆત કરી છે. સુહાસે પુરૂષ સીંગલ SL-4માં જર્મનીના પ્રતિસ્પર્ધીને 21-9, 21-3 થી હરાવ્યો હતો. સુહાસે 19 મિનીટમાં મેચ જીતી હતી. તો અન્ય ભારતીય ખેલાડીઓમાં તરુણ ઢિલ્લો અને કૃષ્ણ નાગરે  મેન્સ સિંગલ્સની સ્પર્ધામાં જીત હાંસલ કરી છે. તો મહિલા  યુગલ SL-3, SU-5 ગૃપ પ્લેસમાં ભારતની પલક અને પારૂલ પરમારને પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતની જોડીને ચીનની જોડીએ ઇફાન ચેન અને હુઇ હુઇ મા ની જોડીએ 21-7, 21-5 થી હરાવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply