Skip to main content
Settings Settings for Dark

ઢાકામાં SAIF અંડર-20 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં આજે ભારત-નેપાળ વચ્ચે મુકાબલો

Live TV

X
  • ઢાકામાં સાઉથ એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન-SAFF અંડર-20 મહિલા ચેમ્પિયનશિપમાં આજે ભારત નેપાળ સામે ટકરાશે. ટુંક સમયમાં જ મેચ શરૂ થવાની છે. ભારતે તેની શરૂઆતની મેચમાં ભૂટાનને 12 ગોલથી હરાવ્યું હતું અને બીજી મેચમાં ભારત અને બાંગ્લાદેશ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થયા હતા. સ્પર્ધાની ચાર ટીમોની રાઉન્ડ રોબિન મેચો બાદ ટોચની બે ટીમો 9 ફેબ્રુઆરીએ ફાઈનલ રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply