Skip to main content
Settings Settings for Dark

ICC T-20 મહિલા વર્લ્ડ કપની શરૂઆત 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં થશે

Live TV

X
  • ICC T-20 મહિલા વર્લ્ડ કપ આ મહિનાની 10મી તારીખથી દક્ષિણ આફ્રિકામાં યજમાન ટીમ અને શ્રીલંકા વચ્ચેની મેચની શરૂઆત થશે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ આફ્રિકન રાષ્ટ્રમાં ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરી, રવિવારે પાકિસ્તાન સામે રમશે.

    અંડર-19 T20 વર્લ્ડ કપમાં જીત મેળવ્યા બાદ ભારતીય મહિલા ટીમ ઉત્સાહમાં છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની શરૂઆતે ભારતીય મહિલાઓના મનોબળને વધાર્યું છે. આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાના ત્રણ મેદાનોમાં યોજવામાં આવી છે. કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ, પાર્લના બોલેન્ડ પાર્ક અને પોર્ટ એલિઝાબેથ (એબેરેહા)ના સેન્ટ જ્યોર્જ પાર્કમાં મેચો રમાશે.

    ફાઈનલ મેચ 26 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ કેપટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ પર રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply