Skip to main content
Settings Settings for Dark

થાઈલેન્ડ ખાતે રમાયેલી ટેનિસ સ્પર્ધામાં યુકી ભામ્બરી અને સાકેત માઈનેનીની ભારતીય જોડીએ બેંગકોક ઓપન ડબલ્સનું જીત્યુ ટાઇટલ

Live TV

X
  • યુકી ભામ્બરી અને સાકેત માઈનેનીની ભારતીય જોડીએ ક્રિસ્ટોફર રૂંગકટ અને અકીરા સેન્ટિલનને હરાવી બેંગકોક ઓપન ડબલ્સ ટાઇટલ જીતી લીધું છે. ટોચની ક્રમાંકિત યુકી ભામ્બરી અને સાકેત માઈનેનીની ભારતીય જોડીએ નૉથાબુરી થાઈલેન્ડ ખાતે રમાયેલી ટેનિસ સ્પર્ધામાં ક્રિસ્ટોફર રૂંગકટ અને અકીરા સેન્ટિલનને હરાવી બેંગકોક ઓપન ડબલ્સ ટાઇટલ જીતી લીધું છે. એક સાથે સાતમી ફાઈનલ રમી રહેલી ભારતીય જોડીએ રોમાંચક મુકાબલામાં ઈન્ડોનેશિયા-ઓસ્ટ્રેલિયન જોડીને 2-6, 7-6, 14-12થી પરાજય આપ્યો હતો. શનિવારની જીત 28 વર્ષીય યુકીને ડબલ્સમાં કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 90ની રેન્કિંગ તરફ દોરી શકે છે જ્યારે સાકેત માયનેની ડબલ્સમાં કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ 74 હાંસલ કરી શકે છે. હવે આ જોડી સીઝનની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન મેચમાં પ્રવેશ કરશે જ્યાં તેમને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply