Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ આફ્રિકાએ ત્રીજી ટી-20માં ભારતને 49 રને હરાવ્યું, સીરિઝ પર 2-1થી ભારતનો કબજો

Live TV

X
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું હતું. પ્રથમ બેટીંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 227 રન બનાવ્યાં હતાં. જવાબમાં ભારતીય ટીમ 18 પોઇન્ટ ત્રણ ઓવરમાં 178 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દિનેશ કાર્તિકે 46 રન બનાવ્યાં હતાં. જ્યારે ચાહરે 31, પંતે 27 અને ઉમેશ યાદવે 20 રન બનાવ્યાં હતાં. જોકે પ્રથમ બે મેચ જીતીને ભારતે શ્રેણી જીતી છે. આ શ્રેણીમાં સૂર્યા કુમાર યાદવને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply