Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ આફ્રિકાના ક્રેગ ફુલ્ટનની ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્તિ

Live TV

X
  • દક્ષિણ આફ્રિકાના ક્રેગ ફુલ્ટન ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે. બે ગ્રાહમ રીડનું સ્થાન લેશે. જેમણે આ વર્ષે જાન્યુઆરીમાં વિશ્વકપમાં ભારતના ખરાબ પ્રદર્શનને કારણે રાજીનામું આપી દીધું હતું. હોકી ઇન્ડિયાના અધ્યક્ષ દિલીપ તુર્કીએ કહ્યું કે, ક્રેગ ફુલ્ટનની પાસે 25 વર્ષોનો હોકીના કોચીંગનો અનુભવ છે. તેઓ દક્ષિણ આફ્રિકા માટે 10 વર્ષમાં 195 મેચ રમી ચૂક્યા છે.  ક્રેગ ફુલ્ટનને એટલાન્ટા અને એથેન્સ ઓલિમ્પિકમાં પણ રમવાનો અનુભવ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply