Skip to main content
Settings Settings for Dark

WPL: મુંબઈ ઈન્ડિયન્સે નવી મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું

Live TV

X
  • નવી મુંબઈના DY પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે ગઈકાલે સાંજે શરૂ થયેલી વુમન્સ પ્રીમિયર લીગની શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું.

    મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 208 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત જાયન્ટ્સ 15.1 ઓવરમાં 64 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ માટે સાઈકા ઈશાકે 3.1 ઓવરમાં 11 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

    આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. અન્ય મેચમાં, યુપી વોરિયર્સ, ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમી, નવી મુંબઈ ખાતે સાંજે 7.30 વાગ્યે ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply