Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ એશિયન ફૂટબોલ પર ભારતીય ફૂટબોલ ટીમે કર્યું વર્ચસ્વ પ્રસ્થાપિત

Live TV

X
  • ભારતીય ફૂટબોલ ટીમે ફરી એક વખત દક્ષિણ એશિયન ફૂટબોલ પર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કર્યું છે. ભારતે માલદીવમાં રમાઈ રહેલી સૈફ ચેમ્પિયનશીપ 2021 ની ફાઇનલમાં નેપાળને 3-0 થી હરાવીને 8 મી વખત ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. ભારતે બીજા Half માં ત્રણ ગોલ કરીને અદ્ભુત પ્રદર્શન કર્યું છે. પ્રભાવશાળી કેપ્ટન સુનીલ છેત્રીએ પ્રથમ ગોલ કર્યો હતો, સાથે જ સુરેશ વાંગજામ અને સહલ સમાદે એક -એક ગોલ કરીને ભારતને 8 મી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply