Skip to main content
Settings Settings for Dark

દિલ્હીઃ વેઈટ લિફ્ટિંગમાં રજતચંદ્રક જીતનાર મીરાંબાઈ ચાનૂ સ્વદેશ પરત

Live TV

X
  • ટોકિયો ઓલિમ્પિકસમાં વેઈટ લિફ્ટિંગમાં ભારતને રજતચંદ્રકનું સન્માન પ્રાપ્ત કરાવનાર મીરાંબાઈ ચાનૂ ગઇકાલે સ્વદેશ પરત ફરતા દિલ્લી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

    ટોકિયો ઓલિમ્પિકસમાં વેઈટ લિફ્ટિંગમાં ભારતને રજતચંદ્રકનું સન્માન પ્રાપ્ત કરાવનાર મીરાંબાઈ ચાનૂ ગઇકાલે સ્વદેશ પરત ફરતા દિલ્લી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓએ  મીરાંબાઈ ચાનૂને આવકાર્યા હતા. તો મીરાંબાઈ ચાનૂએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2016માં મેડલ ગુમાવ્યા બાદ તેમણે પાંચ વર્ષમાં ખૂબ પરિશ્રમ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મદદને કારણે જ તેઓ તાલીમ માટે અમેરિકા જઈ શક્યા હતા. ઉલ્લેખનીય છે કે,  ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારત-સ્પેન મુકાબલામાં ભારતે સ્પેનને 3-0 થી હરાવીને વધુ એક સિદ્ધી હાંસલ કરી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply