પી.વી.સિંધુ મેડ્રિડ સ્પેન માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોંચી
Live TV
-
આજે મેડ્રિડ સ્પેન માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો ભારતની પી.વી.સિંધુ અને ઈન્ડોનેશિયાની ગ્રેગોરિયા મેરિસ્કા તુનજુંગ વચ્ચે થશે. ગઈકાલે મેડ્રિડમાં યોજાયેલી સેમિફાઈનલમાં સિંધુએ સિંગાપોરની યેઓ જિયા મિનને 24-22, 22-20ના સ્કોરથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરએ ટ્વિટ કરીને પી.વી.સિંધુ ફાઇનલમાં શ્રેષ્ઠ પ્રદર્શનમાં શુભેચ્છાઓ પાઠવી.
