Skip to main content
Settings Settings for Dark

IPLની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું 

Live TV

X
  • આજે પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ખાતે બપોરે 3.30 વાગ્યે ટકરાશે

    અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL ક્રિકેટની શરૂઆતની મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. જીતવા માટેના 179 રનનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે ટાર્ગેટ પાંચ વિકેટ હાથમાં અને ચાર બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. આજે પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મોહાલી ખાતે બપોરે 3.30 વાગ્યે ટકરાશે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ, લખનૌમાં સાંજે 7.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply