Skip to main content
Settings Settings for Dark

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન

Live TV

X
  • આજે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થયું. સલીમ દુરાની લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. આજે સવારે તેમણે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. સલીમ દુરાનીનો જન્મ અફઘાનિસ્તાનના કાબુલમાં 11 ડિસેમ્બર 1934માં થયો હતો.દુર્રાનીએ ભારત માટે કુલ 29 ટેસ્ટ મેચ રમી અને આ સમયગાળા દરમિયાન 1202 રન બનાવ્યા, તેમણે ભારત માટે પોતાની અંતિમ ટેસ્ટ વર્ષ 1973 માં 6 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે રમી હતી. ઉપરાંત સલીમ દુરાનીએ 1973માં "ચરિત્ર" નામની ફિલ્મમાં પણ કામ કર્યું હતું . તેમને અર્જૂન એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply