Skip to main content
Settings Settings for Dark

પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં જીત સાથે શરૂઆત કરી

Live TV

X
  • ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિક 2024માં જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી છે. સિંધુએ રવિવારે મહિલા સિંગલ્સના ગ્રુપ Mમાં તેની મેચમાં માલદીવની ફાતિમથ નબાહ અબ્દુલ રઝાકને સરળતાથી હરાવ્યો હતો.

    બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ પહેલી ગેમ 21-9થી જીતી હતી જ્યારે બીજી ગેમ 21-6થી જીતી હતી. સિંધુએ આ મેચ લગભગ 29 મિનિટમાં સમાપ્ત કરી દીધી હતી. હવે સિંધુ 31 જુલાઈએ તેની બીજી ગ્રુપ મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબા સામે ટકરાશે.29 વર્ષની સિંધુની આ ત્રીજી ઓલિમ્પિક છે. તેણે 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply