Skip to main content
Settings Settings for Dark

પુનઃ એક વાર નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરીએ મેળવી વિશ્વ એન્ટી ડોપિંગ એજન્સી WADAની માન્યતા

Live TV

X
  • નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરીએ વિશ્વ એન્ટી ડોપિંગ એજન્સી WADAની માન્યતા ફરી એકવાર પ્રાપ્ત કરી છે. યુવા બાબતો અને રમત-ગમતમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, રમતગમતમાં શ્રેષ્ઠતાના ઉચ્ચતમ વૈશ્વિક ધોરણો હાંસલ કરવાના ભારતના અથાગ પ્રયાસોને કારણે આ માન્યતા મળી છે. 

    ગત સપ્તાહે મંત્રી એ સંસદમાં જણાવ્યું હતું કે, સરકારે ધ નેશનલ એન્ટી ડોપિંગ બિલ – 2021 રજૂ કર્યું હતું. તે ભારતનું ખેલ મહાશક્તિ બનવાની દિશા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply