પેરાલિમ્પિકમાં ભારતની પહેલી જીત, પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગ્રુપ 4માં ગ્રેટ બ્રિટનની મેગનને 3-1થી હરાવી
Live TV
-
પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગ્રુપ 4માં 3-1થી ગ્રેટ બ્રિટનની મેગન શૈકલટનને હરાવી છે
ભલે પેરાલિમ્પિકની શરૂઆત ભારત માટે સારી ન થઈ હતી પરંતુ આજે ભારત માટે પેરાલિમ્પિકમાં જીત હાંસલ કરી છે. પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગ્રુપ 4માં 3-1થી ગ્રેટ બ્રિટનની મેગન શૈકલટનને હરાવી છે. તેણે 7-11, 11-9, 15-17, 11-13થી માત આપી છે. આ સિવાય પેરા ટેબલ ટેનિસના ક્લાસ 3 ગ્રુપ ડી માં સોનલ પટેલની મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 5.10 વાગ્યે શરૂ થવાની છે. 24 તારીખે ટોક્યોમાં ધામધૂમથી પેરાલિમ્પિકની શરૂાત કરવામાં આવી હતી.
