Skip to main content
Settings Settings for Dark

પેરા ઓલિમ્પિકમાં ભારતની પહેલી જીત, ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગ્રેટ બ્રિટનની મેગનને 3-1થી હરાવી

Live TV

X
  • પેરા ઓલિમ્પિકમાં ભારતની પહેલી જીત, પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગ્રુપ 4માં ગ્રેટ બ્રિટનની મેગનને 3-1થી હરાવી છે. પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગ્રુપ 4માં 3-1થી ગ્રેટ બ્રિટનની મેગન શૈકલટનને હરાવી છે. ભલે પેરા ઓલિમ્પિકની શરૂઆત ભારત માટે સારી ન થઈ પરંતુ આજે ભારત માટે પેરા ઓલિમ્પિકમાં જીત હાંસલ કરી છે. પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગ્રુપ 4માં 3-1થી ગ્રેટ બ્રિટનની મેગન શૈકલટનને હરાવી છે. તેણે 7-11, 11-9, 15-17, 11-13થી માત આપી છે. આ સિવાય પેરા ટેબલ ટેનિસના ક્લાસ 3 ગ્રુપ ડી માં સોનલ પટેલની મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 5.10 વાગ્યે શરૂ થવાની છે. 24 તારીખે ટોક્યોમાં ધામધૂમથી પેરાઓલિમ્પિકની શરૂાત કરવામાં આવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply