Skip to main content
Settings Settings for Dark

પેરા શૂટીંગ વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતે એક સુવર્ણ સહિત બે ચંદ્રકો જીત્યા.

Live TV

X
  • પેરા શૂટીંગ વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતે યુએઈના અલઆઈન ખાતે બીજા દિવસે એક સુવર્ણ સહિત બે ચંદ્રકો જીતી લીધા છે.
     
    ભારતના રાહુલ જાખડ, સિંધરાજ અને નિહાલ સિંહે P3 ટીમ ઈવેન્ટ 25 મીટર પિસ્તોલ મિશ્રિત SH-1માં સુવર્ણ જીત્યો હતો. વ્યક્તિગત મુકાબલામાં રાહુલ જાખડે દક્ષિણ કોરિયાના કિમ જંગનમ અને યુક્રેનના ઓલસેકેન ડેનિસિયુકને  પાછળ રાખતા કાંસ્ય ચંદ્રક જીતી લીધો હતો. રવિવારે શરૂ થયેલી ચેમ્પિયનશીપ આ મહિનાની 17મી તારીખ સુધી ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply