2022નો ફિફા વિશ્વકપ આ વર્ષે 20મી નવેમ્બરથી 18મી ડિસેમ્બર સુધી કતારના પાંચ શહેરોમાં રમાશે
Live TV
-
2022નો ફિફા વિશ્વકપ આ વર્ષે 20મી નવેમ્બરથી 18મી ડિસેમ્બર સુધી કતારના 5 શહેરોમાં રમાશે. શિયાળામાં યોજાનારો આ પ્રથમ ફૂટબોલ વિશ્વકપ છે તેમજ આરબ દેશ દ્વારા આયોજિત થનાર પ્રથમ ફૂટબોલ વિશ્વકપ છે. ફ્રાન્સ ડિફેન્ડીંગ ચેમ્પિયન છે. યજમાન કપાત 20મી નવેંબરે અલ બાયત સ્ટેડિયમમાં દક્ષિણ અમેરિકન સંગઠન ઇકવાડોર સાથે ટકરાશે. આ ટુનામેન્ટ આટ સ્થળોએ રમાશે. 28 ટીમોને આઠ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. 18મી ડિસેમ્બર લુએલ સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે. બ્રાઝિલ ફૂટબોલ એસોસિએશને કતાર વર્લ્ડકપ માટે 26 સભ્યોની વર્લ્ડકપની ટીમ જાહેર કરી છે. બ્રાઝિલ 23મી નવેમ્બર સર્બિયા સામે તેના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે.
