Skip to main content
Settings Settings for Dark

પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ નહીં રમી શકે વિનેશ ફોગાટ

Live TV

X
  • પેરિસ ઓલિમ્પિકની ફાઈનલ નહીં રમી શકે વિનેશ ફોગાટ

    વિનેશ ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલ મેચમાં 100 ગ્રામ વધારે વજનને કારણે અયોગ્ય જાહેર થઈ છે. આ સમાચારથી સિલ્વર મેડલની આશા રાખીને બેઠેલા ભારતીય ચાહકો નિરાશ થઈ ગયા છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક્સ મીડિયા દ્વારા વિનેશ ફોગાટને ચેમ્પિયનોની ચેમ્પિયન ગણાવીને નિરાશ ન થવાનો સંદેશ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિનેશ ફોગાટનું વજન ફાઇનલ મેચના માનાંક કરતા વધારે હતું, જેના કારણે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હરિયાણાની 29 વર્ષની વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી કેટેગરીમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીતવાની દિશામાં આગળ વધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply