પ્રણયે કરાટેમાં ઈતિહાસ રચ્યો
Live TV
-
જકાર્તામાં 'વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ' ચાલી રહી છે અને ભારતે આ ચેમ્પિયનશિપમાં મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો છે. પ્રણય શર્મા કરાટે સિરીઝ A જીતીને , જકાર્તામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ઇંડિયન બન્યો હતો. પ્રણયે 'મેન્સ 67 કિગ્રા ફાઇનલ'માં યુક્રેનના ડેવિડ યાનોવસ્કીને હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી.
સ્પોર્ટ્સ અથોરિટી ઑફ ઈન્ડિયા એ પ્રણયને ટવીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
