Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને અભિનંદન પાઠવ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રીએ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને અભિનંદન પાઠવ્યા
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને બેલગ્રેડમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, "અમારા કુસ્તીબાજો અમને ગર્વ કરાવે છે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ, બેલગ્રેડમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. આ બંને માટે ખાસ છે કારણ કે વિનેશ આ પ્લેટફોર્મ પર 2 મેડલ જીતનારી પ્રથમ  ભારતીય મહિલા બની છે અને બજરંગ પુનિયાએ ચોથો મેડલ જીત્યો છે." 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply