Skip to main content
Settings Settings for Dark

પ્રિયંકા ચૌહાણે દૂરના ગામડાઓમાંથી આવતી સામાન્ય પરિવારની દીકરીઓને પોલીસ ભરતીની વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ આપવાનું શરુ કર્યું

Live TV

X
  • ગુજરાર સરકાર દ્વારા પોલીસ વિભાગની જુદી જુદી પોસ્ટ માટેભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં લોકરક્ષક દળની ભરતીમાં જ 10 હજાર 500 જગ્યાઓ ભરતી કરવાની છે. ત્યારે યુવક યુવતીઓ તનતોડ તૈયારી કરી રહ્યા છે. ત્યારે ગરીબ અને પરણિત મહિલાઓને તૈયારી કરાવવા પાલનપુરની એક દીકરીએ બીડું ઝડપ્યું છે. પ્રિયંકા ચૌહાણે દૂર દૂરના ગામડાઓમાંથી આવતી સામાન્ય પરિવારની દીકરીઓને પોલીસ ભરતીની વિનામૂલ્યે ફિઝિકલ ટ્રેનિંગ શરૂ કરાવી છે. આ તમામ દીકરીઓને પોલીસ સુરક્ષા સેતુ અને  વુમન્સ કેર ફાઉન્ડેશનના માધ્યમથી દરરોજ પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિનામૂલ્યે ફિઝિકલ તાલીમ આપવામાં આવે છે. દોડ, કસરત સહિતની તાલીમ બાદ દીકરીઓને વિનામૂલ્યે આરોગ્યપ્રદ નાસ્તો પણ આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply