Skip to main content
Settings Settings for Dark

T20 World Cup 2021માં પાકિસ્તાનની 10 વિકેટથી જીત

Live TV

X
  • પાકિસ્તાની બોલર શહિન આફ્રિદી ને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો

    T-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં રમાયેલ મુકાબલો પાકિસ્તાને 10 વિકેટથી જીતી લીધો હતો. પકિસ્તાને 13 બોલ બાકી હતા ત્યારે જીત પોતાના નામે કરી હતી. તો પકિસ્તાની બોલર શહિન આફ્રિદીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પકિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં બોલર શહિન આફ્રિદીએ પ્રથમ ઓવરમાં જ રોહિત શર્માને શૂન્ય રને આઉટ કર્યો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને સુર્યકુમાર યાદવે પાવરપ્લે માં રન કરવાનો સારો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુર્યકુમાર હસન અલીની ઓવરમાં 11 રને આઉટ થઇ ગયો હતો. તો ઇનિગ આગળ વધારતા વિરાટ કોહલી 57 રને આઉટ થયો હતો. તો ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવી 151 રન કર્યા હતા. 152 રનના લક્ષનો પીછો કરતા 10  ઓવરમાં 71  રન કરી દીધા હતા. મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ બંને અણનમ રહી પાકિસ્તાનને શાનદાર વિજય અપાવ્યો હતો. તો  T-20 વર્લ્ડ કપમાં આવુ પ્રથમવાર બન્યુ છે કે પાકિસ્તાને ભારતને હરાવ્યુ હોય. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply