Skip to main content
Settings Settings for Dark

પ્ર્સિદ્ધ ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ કરી નિવૃતિ જાહેર 

Live TV

X
  • શારાપોવાએ 2004માં 17 વર્ષની વયે વિમ્બલડનમાં નંબર-1 સેરેનાને હરાવી હતી.

    પાંચ વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા મારિયા શારાપોવા, વિશ્વની સૌથી માન્યતા પ્રાપ્ત ખેલ મહિલા મહિલા, આજે ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. વોગ અને વેનિટી ફેર મેગેઝિન માટેના લેખમાં શારાપોવાએ કહ્યું હતું કે, "ટેનિસ - હું ગુડબાય કહી રહી છું," રશિયાની શારાપોવાએ 2004માં 17 વર્ષની વયે વિમ્બલડનમાં નંબર-1 સેરેનાને હરાવી હતી. શારાપોવા પર ડોપિંગના કારણે 2016માં 15 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. તેણે એપ્રિલ 2017માં કમબેક કર્યું. જોકે કમબેક બાદ તે ઈજાના કારણે ચિંતિત રહી. કરિયરમાં તેણે 278 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની જીતી, તે ઓલટાઈમ મહિલા ખેલાડીઓમાં આ મામલે ત્રીજા ક્રમે છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply