Skip to main content
Settings Settings for Dark

ફીફા વિશ્વકપમાં આર્જેટીનાએ ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઇનલમાં છઠ્ઠી વાર કર્યો પ્રવેશ

Live TV

X
  • ફીફા વિશ્વકપમાં આર્જેટીનાની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો ટીમે મંગળવારે મોડી રાત્રે રમાયેલ પહેલા સેમીફાઇનલમાં ક્રોએશિયાને 3-0 થી હરાવી હતી. આજે બીજા સેમીફાઇનલમાં ફ્રાન્સ અને મોરક્કો વચ્ચે મુકાબલો થશે. તો મોરક્કોની ટીમ આ વિશ્વકપમાં અલગ જ રંગમાં જોવા મળી છે. 2018માં રશિયામાં યોજાયેલ વિશ્વકપમાં ઉપવિજેતા ક્રોએશિયાએ આ વખતે પ્રી-ક્વાર્ટર ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલની મેચેમાં પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને સેમિફાઇનલમાં પહોચી હતી જ્યાં આર્જેટીના સામે હારનો સામનો કરવો પડ્યો છે  અત્રે એ ઉલ્લેખનીય છે કે 1998માં પોતાના પ્રથમ વિશ્વકપમાં ક્રોએશિયા સેમિફાઇનલમાં પહોચીને ત્રીજા ક્રમે રહી હતી. મોરોક્કો અને ફ્રાન્સ વચ્ચે ભારતીય સમય પ્રમાણે 15 ડિસેમ્બરના રોજ રાતના 12.30 કલાકે બીજી સેમિફાઇનલ મેચ અલ બેયટ સ્ટેડિયમ ખાતે થશે શરૂ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply