ફૂટબોલમાં ફીફા અંડર – 17 મહિલા વિશ્વકપમાં ભારત ગ્રૂપ-Aની અંતિમ મેચમાં આજે બ્રાઝિલ સાથે મુકાબલો કરશે
Live TV
-
ફૂટબોલમાં ફીફા અંડર – 17 મહિલા વિશ્વકપમાં ભારત ગ્રૂપ-એની અંતિમ મેચમાં આજે બ્રાઝિલ સાથે મુકાબલો કરશે. ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ ખાતે સાંજે 8 વાગે મેચ શરૂ થશે. ભારત ગ્રૂપ લીગ મેચોમાં પ્રથમ 2 મેચ હારી જતાં વિશ્વક સ્પર્ધામાંથી બહાર થયું છે. ગ્રૂપ-Aમાં બ્રાઝિલ અમેરિકા અને મોરકકો 3-3 અંકો ધરાવે છે. જો બ્રાઝિલ અને અમેરિકા તેમની આગામી મેચો જીતી જશે તો બંને ટીમો આગળના રાઉન્ડમાં જશે.
