Skip to main content
Settings Settings for Dark

ભારતના બોક્સર સતીશ કુમાર સામે ઉઝબેકિસ્તાનના #BakhodirJalolov ની 5-0થી જીત

Live TV

X
  • ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય મુક્કેબાજ સતીષકુમાર 91 કિલો વજન કક્ષામાં ક્વાટર ફાઇનલના મુકાબલામાં 0-5 હારનો સામનો કરવો પડયો છે.  જોકે મુકાબલા પહેલાં સતીષકુમારને સાત ટાંકા લાગેલા હતા. પ્રી ક્વાટર ફાઇનલ મેચમાં તેમને આંખ નજીક ઇજા પહોંચી હતી. ભારતની ટેનિસ સ્ટાર પી.વી.સિંધુ આજે કાંસ્ય પદક માટે ચીનના ખેલાડી  હિ બિંગ જિઆઓ સામે મેદાનમાં ઉતરશે. આ બંને ખેલાડીઓ વચ્ચે ભૂતકાળમાં થયેલી મેચમાં સિંધુનો રેકર્ડ નબળો રહ્યો છે. જોકે હાલમાં પી.વી.સિંધુ સારા ફોર્મ સાથે રમી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply