Skip to main content
Settings Settings for Dark

ભારતના મિરાઝ અહેમદે ISSF વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો

Live TV

X
  • ભારતના મિરાઝ અહેમદ ખાને દક્ષિણ કોરિયામાં યોજાઈ રહેલ ISSF વિશ્વકપ શૂટિંગ સ્પર્ધામાં સ્કીટ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ઈતિહાસ સર્જ્યો છે. તેમણે આ આવેન્ટમાં 40માંથી 37 અંકો મેળવ્યા હતા. આ સ્પર્ધામાં દક્ષિણ કોરિયાના મિન્સુકીમ 36 અંકો સાથે બીજા સ્થાને અને બ્રિટનના બેન લેલેવેલીન 26 અંકો સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

    આ જ સ્પર્ધામાં મહિલાઓની 50 મીટર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ભારતની અંજુમ મુદગીલ સિફ્ત કૌર સમરા અને આશિ ચોક્સીની ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ સ્પર્ધામાં અત્યાર સુધી ભારતે પાંચ સુવર્ણ ચંદ્રક, પાંચ રજત ચંદ્રક અને ત્રણ કાંસ્ય ચંદ્રકો જીતી લીધા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply