Skip to main content
Settings Settings for Dark

ભારતની મહિલા પહેલવાન અંશુ મલિકે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો

Live TV

X
  • ભારતની મહિલા પહેલવાન અંશુ મલિકે વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો છે. અંશુ વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપની ફાઇનલ સુધી પહોંચનારી સૌ પ્રથમ  ભારતીય પહેલવાન બની રહી છે. અંશુએ 57 કીલો વર્ગની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અંશુએ સેમીફાઇનલમાં યુક્રેનની કુસ્તીબાજને પરાજય આપ્યો હતો. વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપમાં પહોંચનારી અંશુ મલિક ત્રીજી ભારતીય કુસ્તીબાજ છે. આ પહેલાં ભારતીય કુસ્તીબાજ સુશીલકુમારે  વર્ષ 2010 અને બજરંગ પુનિયાએ લર્ષ 2018માં આ સફળતા મેળવી હતી. અંતિમ મુકાબલો આજે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply