Skip to main content
Settings Settings for Dark

ભારતને દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટથી હરાવી 2-1 થી સિરીઝ પોતાને નામ કરી

Live TV

X
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 7 વિકેટથી હરાવી મેચ જીતી લીધી છે. રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 212 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 3 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો છે. ટેસ્ટ મેચની જીતની સાથે જ દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ સિરીઝ 2-1 થી પોતાને નામ કરી લીધી છે. 1992માં ભારતે પહેલીવાર દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. જેમાં છેલ્લા 30 વર્ષોમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ એકપણ સિરીઝ ત્યાં જીતી શકી નથી. પ્રથમ ટેસ્ટમાં ભારતે 113 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો. તો બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 7 વિકેટથી હરાવી શ્રેણી 1-1 થી બરાબર કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply