ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ આજે દક્ષિણ આફ્રિકા સામે ઉતરશે મેદાન પર
Live TV
-
વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહેલ અંડર 19 ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની આજથી કરશે. ભારતીય ટીમ આજે દક્ષિણ આફ્રિકા સામે મેદાન પર ઉતરશે. આ મુકાબલો ગુયાના ના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત યશ ધુલની આગેવાનીમાં આ ટૂર્નામેન્ટ રમશે. ટીમની નજર તેનો શાનદાર રેકોર્ડ યથાવત રાખતા નવી પ્રતિભાઓને શોધવા પર હશે. ભારતે સૌથી વધુ 4 વખત આ ટ્રોફી જીતી છે.
