Skip to main content
Settings Settings for Dark

ભારતે ઓવલમાં 50 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ મેચમાં 157 રને હરાવ્યું

Live TV

X
  • ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને ઓવલ ટેસ્ટ મેચમાં 157 રને હરાવ્યું છે. ઓવલના મેદાનમાં ભારતીય ટીમે 50 વર્ષ બાદ જીત મેળવી છે. ઓવલમાં રમાયેલી આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 368 રનનો લક્ષ્ય આપ્યો હતો પરંતુ ઈંગ્લેન્ડ ટીમ 210 રને ઓલ આઉટ થયું હતું. આ જીત સાથે ભારતે બે - એકની સરસાઇ મેળવી છે. આ અગાઉ 1971માં ભારતે જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયા તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ 50 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ઉમેશ યાદવે ત્રણ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ ઝડપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply